Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Kanjiya

Others

2  

Kajal Kanjiya

Others

કોયલ કંઠે

કોયલ કંઠે

1 min
6.8K


વરસા વાટે ખેડૂતો જાગે,
આવી જાને તું કાળી રાતે.
 
વરસી જાશે તું ખાંગો થઈને,
તો પણ તું સૌને વ્હાલો લાગે.
 
મલ્હાર ગવાયો કોયલ કંઠે,
વરસી ગ્યો સાવન તેનાં રાગે.
 
ઘરમાં બેસીને ચાંદો આજે,
રાતે વરસાદી મૌસમ માણે.
 
ગાજ્યો મેહૂલો વરસ્યો આજે,
થૈ થૈ કરતો આ મનખો નાચે.
 
ટપ..ટપ..ટપ..ટીપા પડતાં જાણે,
ધરતીનાં પગમાં ઝાંઝર વાગે.
 
કરશું કિંમત પાણીની તો એ,
સૂકી ધરતીમાં સોનું આપે.


Rate this content
Log in