Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dave Ravikumar Kanubhai

Others

3  

Dave Ravikumar Kanubhai

Others

મને

મને

1 min
13.3K


દર્પણેથી કોઈ તાગે છે મને;

કોઈ છે જે રોજ તાકે છે મને.

 

ડગમગે છે જિંદગી તું દે સુરા;

એ જ તો સમતોલ રાખે છે મને.

 

તે ફકત પગને જબોળ્યાની પછી;

દરિયામાં મીઠાશ લાગે છે મને.

 

જેમને માટે હું કડવો ઝેર છું;

રોજ આવી એ જ ચાખે છે મને.

 

ઊગી નીકળ્યો એ દુઃખદ ઘટના બની;

જેણે વાવ્યો એ જ વાઢે છે મને.

 


Rate this content
Log in