Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જીવી લો
જીવી લો
★★★★★

© Shaurya Parmar

Others

1 Minutes   1.1K    7


Content Ranking

નાનકડું રુપકડું જીવન
એને...જીવી લો...
 
ભવમાં માણસો મળે સોઈ જેવા ,
તેમાં દોરો પરોવી, સંબંધોને સીવી લો, જીવી લો...
 
ભવમાં વખત આવે અંધકારમય,
ઉજાશ હાટું ઘી ને નાનકડી દીવી લો, જીવી લો...
 
ભવમાં બીજાની મદદ અપાર કરીએ,
એમાંય બીજાની મદદ નજીવી લો, જીવી લો...
 
નાનકડું રુપકડું જીવન
એને...જીવી લો..

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..