Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemal Goradia

Abstract

2  

Hemal Goradia

Abstract

મા મારી દુનિયા

મા મારી દુનિયા

1 min
7.0K


મા તું જ મારો શ્વાસ, તું જ મારો વિશ્વાસ
જ મારું પહેલું રુદન, તું જ મારું પહેલું કદમ 
તું જ મારી બારાખડી, તું જ મારી કવિતાની કાડી 
 
તું જ મારું ઘડતર, તું જ મારું ચણતર
તું જ મારો ધર્મ, તું જ મારું કર્મ
તુજ થકી હું દહાઈ, તારી ભક્તિગંગમાં હું નહાઈ
 
સ્કૂલ કે કોલેજમાં સદાય તારો સાથ
મારા માથે સદાય તારો હાથ
પરીક્ષા હોય કે પરિણામ મારું
પણ પ્રાર્થના ને ચિંતા હોય સદાય તારી
 
પ્રભુતામાં પગલાં માંડતા, તારી દરેક શીખ
હર મુશ્કેલીઓમાં મારું જીવન કરી દે છે ઠીક
મા બન્યા પછી જાણી માની વેદના
 
કોઈનાથી પણ ના થાય તરી તુલના
પ્રભુ તને આપી દે દુનિયાભરનું સુખ
ક્યારેય ન પડે તારા માથે કોઈ દુઃખ
સદાય તારી ખુશી માં હું ખુશ
કદી ના રહે મુજથી તું નાખુશ
 
સદાય તું રહે એટલી જ સુંદર
તુંજ છે સંસાર માં પ્રેમ નો સમંદર


Rate this content
Log in

Similar gujarati poem from Abstract