Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Others

3  

Umesh Tamse

Others

હજીયે શું ડરે છે તું !

હજીયે શું ડરે છે તું !

1 min
6.4K


જીવનમાં દુઃખ આવે ને ખરે છે તું,

જીવનનાં દુ:ખમાં કેવો તરે છે તું !


હદયમાં પ્રેમ રાખીને ફરે છે તું,

છતાં ખુદથી હજીયે શું ડરે છે તું !


વસે છે ઈશ તો તારા હૃદયમાં પણ,

અને મંદિરમાં જઇ દીવો કરે છે તું !


ભલે ના હોય તારી પાસ ખુદનું ઘર,

બધાના દિલ સમા આજે ઘરે છે તું.


ને સૌને રાખજે ખુદના જ માનીને,

પછી જો કેટલો તો નીખરે છે તું !


Rate this content
Log in