Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કોણ બચાવે હવે મને
કોણ બચાવે હવે મને
★★★★★

© Sarjak Gautam Parmar

Inspirational

1 Minutes   6.8K    5


Content Ranking

ઉધાર શ્વાસ દૈ એ મનાવે હવે મને,

આપીને લાલચો એ ફસાવે હવે મને; 

 

આ મોતથી કદાચ લડીને બચી જઉં

પણ, જિંદગીથી કોણ બચાવે હવે મને? 

 

હું મોત પર તો મારી રડી પણ શકું નહિ,

માટે આ જિંદગી જ રડાવે હવે મને; 

 

જુગારી આખરે બની ગ્યો લાગણીનો હું,

હા, એટલે તું મોજે હરાવે હવે મને; 

 

સર્જક, નહીં આવે પછી આ જિંદગીના હાથ,

શું એટલે તું આમ સતાવે હવે મને!

 

સર્જકનું સર્જન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..