Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

એક કહાણી.

એક કહાણી.

1 min
13.5K


એક અધૂરો એક અધૂરી બોલે  મીઠી વાણી,
પૂર્ણ બનીને  ગૂંજી ઊઠી નવલી એક કહાણી.

રવરવતી રેતીમાં એકલ પગલાં પાડી ફરતી
ધૂળની ડમરી થઇને ઘેલી ચારે કોરે ચડતી;

પળમાં ઝાંખી,પળમાં તાજી,ઊઠતી એક રવાની.
ગગનગોખમા નજરું નોંધી મનમાં મીઠું બોલે,

શેની તારે ખોટ,સાયબા! કેમ ચડાવી ઝોલે?
બની બાવરી હરતી-ફરતી ગાતી એ જ કહાણી


Rate this content
Log in