Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

શ્વાસોનો ખેલ

શ્વાસોનો ખેલ

1 min
1.4K


શબ્દો ખુટયા કે મનસ્મિત સાહી પુરી થઈ ગઈ
કેમ રચના અધુરી રહી ગઈ.
 
શ્વાસોનો ખેલ છે આ સધળું જીવન.
કોઈ ને કોઈ ઇચ્છા અધુરી રહી ગઈ.
 
મૃગજળની પાછળ જેમ દોડે છે હરણું.
જીવવા માટે માનવીની દોડ પણ જરુરી થઈ ગઈ.
રહસ્યો "મન"ના ભેદતાં ટૂંકુંપડયુ જીવન.
 
પહોંચી શકયો ના કોઈ માનવી ઇચ્છાના અંત સુધી 
પ્રયત્નો પુરા થયા પહેલાં
જવાની તૈયારી થઈ ગઈ!


Rate this content
Log in