Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Others

3  

Rajesh Hingu

Others

'બા'

'બા'

1 min
6.6K


કેટલું હરખી રહી છે આજ બા!
જન્મ મારો, તુજ ખુશીનું રાઝ બા.

હું સતત પાટુ તને મારી રહ્યો;
તેં હસીને, રાખી મારી લાજ બા. 

તું ધરાતી હોય, જ્યારે ખાઉં હું;
રોટલો ઘડતી નથી ખુદ કાજ બા. 

તું ભલે કહેતી ''પ્રભુ છે સૌની બા!''
એ મને મળ્યો છે તારામાં જ બા.

ઋણ તારું ફેડવું ના શક્ય છે;
ને હજી ચડતું રહે છે વ્યાજ બા.


Rate this content
Log in