Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aushi Desai

Others

2  

Aushi Desai

Others

જાય છે..

જાય છે..

1 min
992


મન ચંચળ છે ખુબજ;
પ્રેમનુ આકલન તરત કરી જાય છે..
વ્હાલનાં બે શબ્દ કે અમી દ્રષ્ટિ પડે તો તરત ઢળી જાય છે..
 
સાંકળવું બધુંજ હોય.. ગમતું બધુંજ.!
મનની આ જ દશા છે ભાવ જચતો મળે તો તરત ભળી જાય છે.
 
કાલ અને આજ વચ્ચે બબાલ હાલની જ હોય;
ચંચળ ડગે ડગલે ને પગલે દૂરંદેશી જ શિખર સર કરી જાય છે..


Rate this content
Log in