Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શાંત તોફાન
શાંત તોફાન
★★★★★

© Vipul Patel

Others

1 Minutes   13.2K    2


Content Ranking

એક આભાને પહેરેદારનો વિવેક
સાવ મૃદુ ચહેરે ઉભો છે તેના કર્મો સામે,
ક્યાં ગયું એ ઋણ અસ્તિત્વ ઔદાર્ય તત્પરતા
 
ને તેજસ્વીતા?
જે સતત મને મારવા,
કાપવા પછાડવા મથતું હતું એની
સામે મારુ ઋષિ સમાન સાદગી,
વિવેક જ્ઞાનનું તેજ ઝગમગતું હતું
 
પણ હા મારે પણ વાસ્તવિકતાનો
સત્ય ને સાથે લઈને ચાલવાનો
નિત્ય ક્રમ ચાલુ રાખવો જ પડ્યો,
મૃત્યુનો પણ યમના દ્વારે ઘંટ વગાડવો પડ્યોને
આત્માને પાછો ખેંચીને લાવવો પડ્યો,
 
સ્વયં ઈશ્વર પણ સમ્યક્ભાવ અને
વિધાતા પણ મૃત્યુને સુંદર બનાવવા મથી રહી હતી
તે વ્યક્તિત્વ એટલે જ
શાંત તોફાન
મૌન સદાચાર..

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..