Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama

2  

Meena Mangarolia

Drama

ગુલદસ્તો

ગુલદસ્તો

1 min
214




આજ મને શું ખબર કે

અચાનક ના ખત કે ખબર...

વહેલી પરોઢની સવારે

સૂર્ય પ્રકાશની હાજરી માં

સુંદર ફૂલોનો ગુલદસ્તો

આપી જઈશ..


હળવે હળવે સ્પર્શુ એ

ફૂલોને અને તારી રાહ જોઉં

આ સમય ના વહેણમાં ..

હું સતત તારી રાહ જોઉં.


કેવી મને લાગી તારી લગન પ્રિયે

મને તારા નામની કે તારાજ ગુલિસ્તામાં હું તારી રાહ જોઉં

તારા જ સુસ્વાગતમાં હું ગમને પી જાઉં.


મુજ આંસુતણા શણગારમાં

હું તારી રાહ જોઉં

બંધાયેલ હાથે શું કરુ?

સીવાયેલ હોઠે શું કહું?

છાના નયને હું તારી રાહ

જોઉં છું.

રિઝાવવા હું અમથી અમથી રિસાવું છું.


હું રાતભર છાની છાની રડું,

એક ખોબામાં આંસુ ભરી

તને આજ મોકલાવું...

વહેલી સવારે અમૃત માની

તું ઘટ ઘટ પી જજે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama