સ્ટેપની
સ્ટેપની
1 min
6.5K
એમને વિશ્વાસ છે;
સંપૂર્ણ વિશ્વાસ છે,
એટલે જ-
એ બધાં,
મને પોતાની સાથે રાખે છે;
સ્ટેપની તરીકે!
એમને વિશ્વાસ છે;
સંપૂર્ણ વિશ્વાસ છે,
એટલે જ-
એ બધાં,
મને પોતાની સાથે રાખે છે;
સ્ટેપની તરીકે!