Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitesh Raichura

Others

2  

Hitesh Raichura

Others

આંખોમાંથી છલકાય અમી

આંખોમાંથી છલકાય અમી

1 min
7.1K


આઇ લવ યુ મમ્મી!
હ્રદયમાંથી છલકાય લાગણી, આંખોમાંથી છલકાય અમી,
 
ગોડને પણ તું ગમી, આઇ લવ યુ મમ્મી!
અમને આપ્યા તે અમૂલ્ય સંસ્કાર,
 
ફિલીંગ્સ વહેંચવામાં બની એકદમ ઉદાર,
ખવડાવી ખવડાવી ને વધારી દીધું ટમ્મી
 
ગોડને પણ તું ગમી, આઇ લવ યુ મમ્મી!
અમને જીવનમાં આગળ લાવવા કર્યા તે ખુબ પ્રયાસ,
 
અમે બન્યા સંસ્કારી, એમાં છે તારો ફાળો ખાસ,
ન રહેવા દીધી જીવનમાં કોઈ વાતની કમી.
 
ગોડને પણ તું ગમી, આઇ લવ યુ મમ્મી!
અગણિત ઉપકારો છે છતાં, કરી લઉં છું ક્યારેક ફાઇટ
 
ગોડને પણ તું ગમી, આઇ લવ યુ મમ્મી!
ખબર નથી પડતી તને ચુમીએ કે તને નમી,
 
ગોડને પણ તું ગમી, આઇ લવ યુ મમ્મી!
બાંધે છે આપણા પરિવારને તારા પ્રેમની દોરી,
 
તારા વગર અમારા સહુની જીવન પાટી કોરી,
જીવનના ઘણા પ્રોબ્લ્મ્સ તે હસતા હસતા લીધા ખમી,
ગોડને પણ તું ગમી, આઇ લવ યુ મમ્મી!
 


Rate this content
Log in