Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSHA MAHESHVARI

Tragedy

2  

HARSHA MAHESHVARI

Tragedy

રમે છે રમત અહી બધા

રમે છે રમત અહી બધા

1 min
286


રમે છે રમત અહી બધા જ ધર્મો,

લે છે ઇચ્યા અહી બધા જ ધર્મો,


કોઈ મંદિર માટે રમે, કોઈ મસ્જિદ માટે રમે,

તો કોઈ દેવળ, અગિયારી ગિરજાઘર માટે,


કક્કો પોતાનો સાચો કરવા ઑ ઇશ !

રમે છે રમત અહી બધા જ ધર્મો,


કો’ક રામના નામે તો કો’ક અલ્લાહના નામે,

તો કો’ક ઈશુ ખ્રિસ્તના નામે કાપાકાપી કરે,


ઑ ઈશ્વર ... તું કેવો ? તારા માટે,

રમે છે બધા રમત અહી બધા જ ધર્મો,


અહેવાલ માગ્યો છે તે સ્વર્ગલોકથી,

બોલ શું આપું ? છે બહે હાજરી તારી,


તો પણ આવું ? શું તું પણ રમત રમે ?

રમે છે રમત અહી બધા જ ધર્મો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy