Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSHA MAHESHVARI

Drama

4.8  

HARSHA MAHESHVARI

Drama

ઇંતેજારની ડેલીએ

ઇંતેજારની ડેલીએ

1 min
267


ઇંતેજારની ડેલીએ 

કોઈને સાદ આપતો ઊભો છું,

અજબની એક મીટ માંડી ઊભો છું,

એ.... ચેહરો... અંશ તારો 

હોવો જોઇએ પ્રભુ,


એટ્લે તો જો ને 

સદીઓથી આમ જ ઊભો છું,

પ્રેમનો પર્યાય ઇન્તેજાર 

લાગે છે મને,

ટાઢ તાપ માહોલમાં પણ હું

મજામાં ઊભો છું,

છે લખલખાટ જગમાં ઘણો 

પણ, હું તો સાવ સીધી સાદી રીતથી 

અને પૂરી નિષ્ઠાથી 

કોઈના ઇન્તેજારમાં ઊભો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama