Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kiran shah

Others

2  

Kiran shah

Others

વાર છે.

વાર છે.

1 min
7.4K


ચાલવું તારે ડગર જે શોધવાની વાર છે.
રાહ નોખી ચાતરી કે ચાલવાની વાર છે.
 
ઈશ તારા આંગણે આવી ફરિયાદો લઈ,
ન્યાય તારો માંગવા કે, હારવાની વાર છે.
 
હાથ છોડી જાય છે તો વાંક મારો બોલતો,
છે જુઠ જ જ્યાં પાંગળા તે, છોડવાની વાર છે.
 
નાવ મારી પાર ઉતારે ન ઉતારે હવે,
આશરે ત્યાં સાથ તારો પામવાની વાર છે.
 
પ્યાસ આંખોની મટી ને સંગ પ્યારી આવશે,
આશપૂરી થાય બસ વર, આપવાની વાર છે.
 
કર્મ તારા સાથ આવે બોલ મીઠાં બોલજે.
થાય ગાથા જયાં શરૂ તે જાણવાની વાર છે.
 
નૈન તારા ચૈન ભૂલાવે નશાની વાત અે,
બોલ કાજલ શું કથા થઈ બોલવાની વાર છે.


Rate this content
Log in