Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Inspirational Others

3  

Rajesh Baraiya

Inspirational Others

હાલો કુદરતની કેડીએ

હાલો કુદરતની કેડીએ

1 min
13K


આજ પ્રકૃતિએ પાડી છે હાક રે,

હાલો કુદરતની કેડીએ...!

સર્જક છે આપણી સંગાથે,

હાલો કુદરતની કેડીએ...!

પર્યાવરણ તણા વિચારોની કરવાને વાવણી,

લુપ્ત થતી બચાવવા આ જાતિની માગણી .

ભરી હૈયામાં દુ:ખનો ઉંદગાર રે

હાલો કુદરતની કેડીએ...!

ગામ-ગામ ગલી-ગલી વિચાર પહોચાડવા,

પ્રકૃતિથી જીવનની કેડી કંડારવા.

આજ સૌની ઉઘડી ગઇ આંખ રે 

હાલો કુદરતની કેડીએ...!

સૃષ્ટિ માં આવીને અમે ભૂલ્યા પ્રકૃતિ તત્વને,

સર્વે પ્રકૃતિના રક્ષણનો ઝીલ્યો પડકાર ને .

વૃક્ષ વાવીને કરશે સર્વે નું કલ્યાણ રે ...

હાલો કુદરતની કેડીએ...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational