Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આવી છે ઝાંખી..
આવી છે ઝાંખી..
★★★★★

© Aushi Desai

Others

1 Minutes   13.1K    5


Content Ranking

પા..પા પગલી હુ થોડુ ચાલી,
ચાલી પડી ત્યાં ટેકો હાથ; 
પિતા એ થામી, હિંમત આપી..

બાળપણ વિત્યુ જુવાની આવી, 
ભણતર પુરુ ગણતર બાકી,
વત્તા-ગુણા નો સાથ સબંધે;
ભાગા-ઓછા ની કપાત રાખી..

ભાવે એટલુ ખાઇયે નહી,
જોઇયે એટલુ લઇયે નહી,
કાંઇ સબંધે ઓછુ ન થાય;
"સંતોષ ટકે" એ જ જીદ રાખી..

વર્ષો વિત્યા અરિસો જોયે,
આજ મે પણ જોયો એનેં તાકી,
આ શું..? હસી.. મલકાઇ મન માં; 
સફેદી વાળે આવી છે ઝાંખી..

ભણતર ગણતર હિમંત પિતા સાથ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..