Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Drama Fantasy

3  

Drsatyam Barot

Drama Fantasy

સર્જનહાર

સર્જનહાર

1 min
7.1K


લગાગા લગાગા લગાગા લગા


નથી તે છતાં એ જે આકાર છે,

છતાં એ જ એવો નિરાકાર છે,


બધાં વેશ ભજવે બધામાં ભળી,

અલગ એક એવો અદાકાર છે,


કલાઓ ભરી છે બધી પ્રેમની,

મજાનો ખરો એ કલાકાર છે,


મળો હેતથી તો મળે હેતથી,

સદા એ જ કણકણમાં સાકાર છે,


કરો પ્રેમ બમણો ધરે પ્રેમથી,

સદા પ્રેમનો એ ગુણાકાર છે,


સુણાવે બધાને બધાની કથા,

શિવા તો મજાનો કથાકાર છે,


સદા એ જ છે આદિ ને અંત પણ

બધાથીય નોખો શિવાકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama