Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

કો જીવનમાં આવ્યું'તું

કો જીવનમાં આવ્યું'તું

1 min
1.2K


કોઈ જીવનમાં આવ્યું'તું,
ખુશીઓ સાથે લાવ્યું'તું.

આછું આછું તે હસતું'તું,
મનને બહું જ ગમતું'તું.

થોડું થોડું તે શરમાતું'તું,
મુખેથી ના કશુંય બોલતું'તું.

આંખથી ઈશારા કરતું'તું,
મરક મરક તે મલકાતું'તું.

હૈયું મોજથી હરખાતું'તું,
ભાવથી કેવું છલકાતું'તું.

મનમૂકીને રોજ નાચતું'તું,
ગીત મસ્ત મધૂરાં ગાતું'તું.

વાદળ બની 'જશ' રમતું'તું,
આખું આભલું ઝૂમતું'તું.


Rate this content
Log in