Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Sanghavi

Others

2  

Arvind Sanghavi

Others

આજ પ્રપોઝ ડે

આજ પ્રપોઝ ડે

1 min
1.3K


તમે આવો તો અમને આરામ થઈ જાશે
અમારા અને તમારા રામ રાજી થઈ જાશે
 
હું દૂર ગયા પછી નથી મળતુ અહીં કોઈ
બેસીને સાથે જુનો વાર્તાલાપ થઈ જાશે
 
આ તો મારી પ્રપોઝલ છે તમો સૌ મિત્રોને
સ્વિકાર કરશો તો પછી કમાલ થઈ જાશે
 
અફડાતફડીના માહોલથી બહાર તો આવો
રૂપાળા વિશ્વના તમોને દર્શન થઈ જાશે
 
સ્વિકારી લો હવે દૂર નથી દિવસો જવાના 
ભરી મહેફીલમાં આવી દિવાના થઈ જાશે 


Rate this content
Log in