Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Janardan Dave

Others

2  

Janardan Dave

Others

હું અને તું.

હું અને તું.

1 min
7.0K


સાત દરિયા પાર છીએ હું અને તું,
કોઈ કથા નો સાર છીએ હું અને તું.
 
હારવાની આ પળો છો ને અનોખી,
હાર માથે કાળ છીએ હું અને તું.
 
આજ તો તારે અનરાધાર થાવું રહ્યું,
હાલ થોડું ધોધમાર છીએ હું અને તું.
 
સાવ પૂરી ના શકાયુ ખાલીપણું,
'હું' પણા નો ભાર છીએ હું અને તું.
 
 


Rate this content
Log in