Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

ઋણાનુબંધ

ઋણાનુબંધ

1 min
13.7K


ઋણાનુબંધના આ કેવા ઋણ ઉર-ઉરમા હતા 

નિયતીના આર્વતનના નાદ સૂર-સૂર હતા,

આતમના જિજીવિષાના તરફડાટ વમળથી

બંદિશોની સરગમના કળણ નૂર-નૂર હતા,

હરિવરના હલકારના હલક બાવરા મનના

સર્મપણથી નાજાને જોજનો દૂર-દૂર હતા,

ફનાના છાના ઉછરંગી કબૂલાત એ કેવા

ઉન્માદી કવન શ્રૃઁગારના અમોઘ પૂર-પૂર હતા,

પલાશની ભીનાશ જેવી બેનજરના રંગત

તમશ સ્મિતના આશ્લેષમાં ચૂર-ચૂર હતા.


Rate this content
Log in