વરસે છે યાદ !
વરસે છે યાદ !
1 min
451
વરસનો પહેલો વરસાદ,
ધરતીએ બાંટયો સુગંધ-પ્રસાદ.
પુલકિત-પલ્લવિત અંતર-હાર્દ
છતાંય,
પડે છે દિલ અતિ આર્દ્ર સાદ !
યારા ! આ પાણી નહીં વરસે છે યાદ !