Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gopal Dhakan

Drama Thriller Tragedy

5.0  

Gopal Dhakan

Drama Thriller Tragedy

દુઆ- બદદુઆ

દુઆ- બદદુઆ

1 min
237


બદદુઆ આપની પણ દુઆ નીકળે છે

વીરડા ખોળું તો પણ કુવા નીકળે છે.


આપશે કાંધ પણ કોઈ ટેકો નહીં આપે,

સૌ નજીક જીવતા એ મૂઆ નીકળે છે.


હોય એવા કળાશે; બે છાંટા ખરે જો,

તલક એ ચાંદ'ડા સૌ ચુવા નીકળે છે.


બે'ય હાથો મહી રાખે છે ફૂલ ઝાલી,

નખ વધેલા એ હાથો છૂરાં નીકળે છે.


એ કલમ હાથ ઝાલી રસ્તે થોડું ચાલે, (તો)

ડોક વાઢયા વિના પણ શૂરા નીકળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama