Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Others

3  

Umesh Tamse

Others

ભૂલ ના કર...

ભૂલ ના કર...

1 min
13.7K




માનવીને જાણવાની ભૂલ ના કર,

ખુદને સાચો માનવાની ભૂલ ના કર.


જિંદગીભર દર્દ દે ખુદના જ લોકો,

લાગણીઓ રાખવાની ભૂલ ના કર.


પાપ મનમાં રાખી બેઠા છે ઘણાયે,

સૌમાં ઈશ્વર શોધવાની ભૂલ ના કર.


જિંદગી છે છાંયડા તડકા સમી આ,

સૌને નીચા આંકવાની ભૂલ ના કર.


પાંદડાં જેવું છે જીવન સૌનું મિત્રો,

કોઇનું દિલ તોડવાની ભૂલ ના કર.


વૃક્ષ છે તો શ્વાસ લે છે તું અહીંયા,

વૃક્ષને તું કાપવાની ભૂલ ના કર.










Rate this content
Log in