Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Children Stories Drama

4.5  

Dharmik Parmar 'Dharmad'

Children Stories Drama

વરસાદના રૂપો

વરસાદના રૂપો

1 min
365


ક્યારેક પડતો પ્રિયતમા જેવો ગુલાબી વરસાદ !

ક્યારેક વરસતો ચા વગરની સવાર જેવો ભડકેલો વરસાદ.


ક્યારેક વરસતો માતાના વ્હાલ જેવો કોમળ વરસાદ !

ક્યારેક વરસતો પગાર જેવો ધીમ્મો સાવ વરસાદ !


ક્યારેક પડતો પરીક્ષા જેવો ડરડરતો વરસાદ !

ક્યારેક પડતો ચાર દિવસનો માંદો થરથરતો વરસાદ !


ક્યારેક પડતો નેતા જેવો ક્ષણિક એવો વરસાદ !

ક્યારેક પડતો જોક્સ જેવો ખડખડતો વરસાદ !


Rate this content
Log in