Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bipin Agravat

Inspirational

3  

Bipin Agravat

Inspirational

માતૃપ્રેમનું મૂલ્ય…

માતૃપ્રેમનું મૂલ્ય…

1 min
6.8K


ઉનાળાની ભરબપ્પોર
એટલે
અગન વરસાવતાં દાદા સૂરજ
 
ને-
દઝાડી દે તેવી માતા ધરતી,
જ્વલ્લે જ
જોવા મળતો બહાર માણસ.
એવાં સમયે
રસ્તા વચ્ચે,
 
ભંગારની લારીના છાંયે,
પેટ ભરાવતી
એક ‘મા’ને જોઈ
સમજાયું કે,
માતૃપ્રેમ અમૂલ્ય હોય છે!


Rate this content
Log in