Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

સર્જક બન

સર્જક બન

1 min
158


બે ધડકન વચ્ચેનાં ગુંજતા શૂન્યના સન્નાટાને લખ,

પછી મૃત બે શ્વાસ વચ્ચેની જીવંત આશનો સર્જક બન !


શાંત તોફાન સઘળી શ્વાસનું સમી જાય ભલે થોડીવાર,

રફતાર સમયની થોભે એવા બળાપાનો સર્જક બન !


પહેલા જે લખી શકાય તે બધું જ વિચાર બરાબર તું,

પછી જે ન લખી શકાય એ ભરેલા ખાલીપાનો સર્જક બન !


સ્મિતને શણગાર બનાવી લે ભલે તું વદનનો ક્ષણભર,

પછી વરસતા આંસુઓના કાયમી રાજીપાનો સર્જક બન !


કાચની જેમ સમેટાઈ જા તું તૂટ્યા પછી એકવાર,

તારા બિંબમાં અક્સ એનું જો એવા અરીસાનો સર્જક બન !


એક "પરમ" સુકન રૂહને હમણાં જ મળશે જો તું,

"પાગલ" અહેસાસો ઊંઘી જાય એવા ગાલીચાનો સર્જક બન !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational