Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Tragedy

2  

Meena Mangarolia

Tragedy

આલિંગન

આલિંગન

1 min
6.6K


બે વિરુદ્ધ કિનારા વચ્ચે

કસ્તી બનીને ઊભેલી હું

મધ્યાતંરે સમાંતરે ઊભેલીછું. 

... કિનારે આવેલ મોજા

મને ગાઢ આલિંગન આપે ...

કોને તરછોડું અને કોને

પ્રેમ કરું ?

મધ્યામધ્યાંતરે ઊભેલી હું

સમાંતરે જીવું છું હું.

ઘુઘવતા દરિયાનું મૌન

મેં દિલમાં સમાવી દઇ

અંતરનાં ઊંડાણમાં

સમાવી દીધું છે. 

યોગીને અકળાવનારું

મૌનવચ્ચે આ તપસ્વીનીનું

ભારેલું મૌન...

મધ્યાંતરે ઊભેલી હું,

સમાંતરે જીવું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy