Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

શ્વાસમાં યાદો ભરીને બેઠી છું

શ્વાસમાં યાદો ભરીને બેઠી છું

1 min
13.4K


શ્વાસમાં યાદો ભરીને બેઠી છું નિરાંતથી,
ઘરનું ઘર ઊભું કરીને બેઠી છું નિરાંતથી.

તોરણો ઇચ્છારૂપી મેં ઉંબરે બાંધ્યાં પછી,
ચીતરી કંકોતરીને બેઠી છું નિરાંતથી.

લાખ ચાહું પણ કદી ભુલાય ના મુજ માવડી,
યાદ એની આંતરીને બેઠી છું નિરાંતથી.

બાળપણની કૈં રમત ઘર આંગણે રમતી રહે,
મીઠી પળ એ ચીતરીને, બેઠી છું નિરાંતથી.


Rate this content
Log in