Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Kotecha

Others

2  

Neeta Kotecha

Others

બદલાઈ જાય છે

બદલાઈ જાય છે

1 min
6.5K


દિવસો જતા સંબંધો બદલાય જાય છે

અને આપણી સાથેનો વ્યવહાર પણ બદલાઈ જાય છે

 

ક્યારેક રસ્તો બદલાય જાય છે ,

તો ક્યારેક મંઝિલ બદલાય જાય છે

 

મૂકીને જઈયે છે જે વિસ્તાર, ભરોસા પર...

એ જૂનાં લોકો અને જૂનાં વિસ્તાર પણ બદલાઈ જાય છે.

 

કેલેન્ડરની જેમ સંબંધો જીવતા થઈ ગયાં છે લોકો,

જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે

 

તરસતા રહીયે પ્રેમ માટે જિંદગીભર દોસ્તો

પણ હૃદય લગાડીયે ત્યાં તો, નજર બદલાય જાય છે.

 

હોય ઇચ્છા છેલ્લા શ્વાસ સુધી, બસ પ્રેમ આપવો છે લોકોને

પણ પોતાનાં કરીયે ત્યાં તો, ભરોસો બદલાઈ જાય છે.

 

 

 

 

 


Rate this content
Log in