સૂરજ
સૂરજ
1 min
1.2K
સૂરજ સાંજે અસ્ત થાય છે
પછી સવારે ઉદય થાય
છે જ...
પણ કાળા માથાનો
માનવી અસ્ત થાય છે
પછી કબરમાંથી ક્યાં
ઊઠે જ છે...!