Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તું ત્રિજ્યા ને હું વ્યાસ
તું ત્રિજ્યા ને હું વ્યાસ
★★★★★

© Kavi Jalrup

Inspirational Romance

1 Minutes   14.5K    7


Content Ranking

તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ;

મારા કરતાં તારા પર વધુ વિશ્વાસ.

કાં પાળિયો થઈશ,

કાં થઇ જઈશ પીર;

બિંદુ, રેખાને કિરણ,

મારે છે પ્રેમનાં તીર .

ક્ષેત્રફળ નગરમાં તારી કરી તપાસ;

તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ.

તારું હૈયું, મારું હૈયું,

છે સમાંતર ને સમરૂપ;

મારી 'હા'માં 'હા' પાડી દે,

જિંદગી થાશે એકરૂપ.

કાટખૂણાનાં પૂરક થઇ રે' શું આસપાસ;

તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ.

વ્યાસ ત્રિજ્યા દાંપત્ય જીવન ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..