યાદ
યાદ
1 min
1.3K
કોની
યાદમાં
વરસી ગઈ
આ અષાઢ
છલોછલ.
મૂંગા
મંતર મૌનને
પલાળી ગઈ
લથબથ.
કોની
યાદમાં
વરસી ગઈ
આ અષાઢ
છલોછલ.
મૂંગા
મંતર મૌનને
પલાળી ગઈ
લથબથ.