Khvab Ji
Others
કોઈ ની
હાજરી માં,
એનાં કરેલાં
વખાણ,
કદાચ ખુશામત
હોઈ શકે,
પણ, એની ગેરહાજરી માં
કરેલ વખાણ
સાચાં જ
હોય છે....
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ