દોસ્ત
દોસ્ત
દોસ્ત તારી માટે શુ લખું,
યાદ આવે તારી દિલ રડી જાય,
કયારે મળીશું આ મન બોલે,
વાતો તો ઘણી ઘણી ખુટે તેમ નથી,
પ્રેમ તો ઘણો છે,
આ લબ્સ પાસે તે પ્રેમ મેળવવા તારે ખુદ આવું પડશે,
મારી "કાન",
તારી જોડે રડી લેવું છે મારે,
બોજ ઉઠાવી ફરુ રાહ તારી જોવું,
તું મળીજા દિલ માં કેટલા સવાલો છે,
તારા થકી તો જવાબ શોધવા મારે,
દોસ્તીની વાતો કરવા તારે ખુદ આવું પડશે,
મારી ગુડિયા,"કાન",
દિલમાં ઘણા પ્લાનો છે,
તારી સાથે સમય ગાળવાની વાત છે,
લબ્સ સપનાને હકીકતમાં બદલવા,આંખોના આંસુને એક કારણ આપવા રુબરુ મળવુ પડશે,
મારી વાલી "કાન"
યાદોમા તો ઘણુ જીવ્યા,ફોટામાં તો બહુ જોયા,
એક એક યાદો ને યાદ તો હકીકતમાં ફેરવા,
એકબીજાને સામે જોવા પહેલ તો કરવી રહી.
મન ભરી તને માણવી મારે,
આ કાન તરસે તારા શુર ને ,
આ ઇચ્છાને પુરી કરવા તો રુબરુ મળવુ પડશે.......
લબ્સની કલ્પના "કાન"