Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Sanghavi

Others

2  

Arvind Sanghavi

Others

ભરી દ્યો જોળી

ભરી દ્યો જોળી

1 min
1.3K


ઈબાદત કરો તો ફળે છે દૂઆ તમારી,
માલિક ને મંજુર છે આ નમાઝ તમારી
 
કરો નેક કામ પ્રેમ કરો એક બીજા ને
ના કરો નફરત એ મંજુર નથી ખુદા ને
 
કયામત ના દિવસે જવાબ શું આપશો
કરો સવાબ ગરીબોની ભરી દ્યો જોળી
 
કરો રોજા કરો વજુ ના કરો હિંસા કદી,
દુઆ કરો દુઆ મેળવો ભક્તો ફકીરોની
 
આ ફરમાન છે ગીતા અને કુરાનનું ,
માનવ બની ને આવ્યા તો માનવ બની જાણો


Rate this content
Log in