Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ન શક્યા

ન શક્યા

1 min
1.1K


તમે દિલ ખોલી ન શક્યા 
અમે કશું બોલી ન શક્યા 

હતી તો સાવ હળવીફૂલ 
જાણે ખિલેલ તાજુ ફૂલ 
લાગણીઓને તોલી ન શક્યા 
તમે દિલને ખોલી ન શક્યા 

ન હતો તમારો કોઈ વાંક 
પણ અમે જ હતા રાંક 
એટલે અહમને છોલી ન શક્યા 
તમે દિલને ખોલી ન શક્યા 

જીંદગીનું નામ છે ગીત 
નિપજે રોજ નવું સંગીત 
સુરતાલ પર ડોલી ન શક્યા 
તમે દિલને ખોલી ન શક્યા 

ઘૂઘવતો સાગર હતો નયનમાં 
નાનકડી ગાગર હતી હાથમાં 
આંસુને 'જશ' ઝીલી ન શક્યા 
તમે દિલને ખોલી ન શક્યા 


Rate this content
Log in