Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Others

3  

Rajesh Baraiya

Others

પ્રકૃતિ સંગ

પ્રકૃતિ સંગ

1 min
13.7K


સંધ્યાના સમયે,

વિશાળ પહાડે સૂરજને,

પોતાનામાં સમાવી લીધો,

એવી જ રીતે વસુંધરા...

તારા દરેક તત્વ મને ડુબાવી દીધો,

અહીં તફાવત એટલો કે,

સૂરજ રોજ પોતાના ..

સમય પ્રમાણે ચાલે છે.

જ્યારે હું

વનવાસી વસુંધરાના ખોળામાં,

પ્રકૃતિની સફરે ચાલું છું..

  


Rate this content
Log in