માંકડાં ઝહેર આંકે છે
માંકડાં ઝહેર આંકે છે
1 min
6.6K
પટેલ ઠાકોર મેવાણી રાચે મુંગેરીના લઇ સ્વપ્ન
સમુદ્રમાં લાઠીએ પાણીના ટુકડાની લઇ વેમ છે
ઝેરનાં કામ એકજ નામ રૂપ રંગ જાત ભલે જુંદા
લીધા પછીનાં પરિણામે સ્મશાન ઢૂકડાંની વાત છે
ગધેડું શેરની ખાલ ઓઢી શિકાર આદરે જંગલમાં
વિધવા વિલાપે તૂટયા રાજપાટની ગીધડાંની વાત છે
આ દેશની માટી નથી છે વિદેશી મૂલની તવારીખ
ઉસી ઉધારીને ન્હોય દેશ દાઝ મુખડે ખોટા વેમ છે
ઝેરમાં ઝેરની સમજણે માણસો નાગને ડંસે વિધિવત
શંકરે ઝેરને સંગર્યું કંઠે માંકડાં ઝેર આકે બાપ બદલીને