, જન્મમરણ
, જન્મમરણ
1 min
155
સગુણભક્તિ મોતી ઘુઘરી,
મનમોહન દીસે તે ખરી;
અંતરતાપ ક્ષુધા નવ શમે,
સામા મનોરથપેરે દમે;
એ અખા સમજ દેહવેહવાર,
જન્મમરણ ન ટળે સંસાર