Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

તારી છું

તારી છું

1 min
1.4K


"હું" કેવી છું?
હું તો એવી જ છું
તું  કહે એવી જ છું
મારકણી અને મસ્તીખોર
મીઠી અને મધુરી...

ચંચળ  અને ચતુર
નખરાળીઅને નમકીન...
જેવી છું  એવી તારી છું.

હા થોડી અધુરી અને અધીરી
દિલથી કહું છું હું તારી છું.
પણ તું પણ મારો થા...થા..થા...

 

 


Rate this content
Log in