લઘુકાવ્ય- તરસ
લઘુકાવ્ય- તરસ
1 min
6.8K
કૂવા માં સિંચાતી
હેલ, કદી ખાલી
પાછી નથી ફરતી
,,,, કાં તો એમાં
પાણી હોય છે,
અને કાં તો
તરસ!
કૂવા માં સિંચાતી
હેલ, કદી ખાલી
પાછી નથી ફરતી
,,,, કાં તો એમાં
પાણી હોય છે,
અને કાં તો
તરસ!