Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Viral Pagal

Others

3  

Viral Pagal

Others

કાલ દિવાએ દારુ પીધો

કાલ દિવાએ દારુ પીધો

1 min
6.8K


કાલ દિવાએ દારુ પીધો!
ખુદને પાછો સૂરજ કીધો!
 
એક અનાડી નાવે આવી,
દરિયો આખો માથે લીધો!
 
રસ્તાના પથ્થર હો છો ને!
આવે એને રસ્તો ચીંધો;
 
પાગલ, આવી ટેવ તને કાં?
વાંકી દુનિયા, ચાલે સીધો!
 
પક્ષી હો કે માણસ 'પાગલ'
પાંખો આવી? વીંધો વીંધો!


Rate this content
Log in