તું આવતો
તું આવતો
ચૈત્ર ને ચીતરી દઉં વૈશાખ માં,
તને દરિયો દેખાડી દઉં મારી આંખ માં,
આવ તને શોણલાં સપના દેખાડી દઉં મારી
આંખ માં ...
હું ઊડું છું આકાશની પાંખમાં
તને દરિયો દેખાડી દઉં મારી આંખમાં,
હું વિરહું છું વાદળોની પાંખમાં
મારૂં મન છૂંપાયું છે દરિયાની છીપ માં,
તને દરિયો દેખાડી દઉં મારી આંખમાં.