Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Saurabh Joshi

Others

2  

Saurabh Joshi

Others

મનની ખુશી

મનની ખુશી

1 min
1.4K


ભલે હું ન બની શકું સચિન કે કોહલી જેવો ક્રિકેટર,
પણ મને ક્રિકેટ રમવું ગમે છે.

ભલે હું ન બની શકું અરિજીતસિંહ જેવો ગાયક,
પણ મને ગાવું ગમે છે.

ભલે હું ન બની શકું  "ગાલીબ" જેવો શાયર કે
ઝવેરચંદ મેઘાણી જેવો કવિ,
પણ મને શાયરી અને કવિતા લખવી ગમે છે.

ભલે હું ન બની શકું ચેતન ભગત જેવો લેખક,
પણ મને વાર્તા લખવી ગમે છે.

ભલે હું ન બની શકું અમિતાભ બચ્ચન જેવો  અભિનેતા,
પણ મને અભિનય કરવું ગમે છે.

ભલે હું ન બની શકું રાજા રવિ વર્મા જેવો ચિત્રકાર,
પણ મને ચિત્ર દોરવા ગમે છે.

ભલે હું ન  બની શકું હ્રિતિક  રોશન જેવો નૃત્યકાર,
પણ મને નૃત્ય કરવું ગમે છે.

ભલે મને ન મળે સફળતા મારા મનગમતા શોખ થી,
પણ મને ખુશી હંમેશા મળે છે.

 


Rate this content
Log in