પરિવાર મારો
પરિવાર મારો
1 min
1.4K
અેક બીજાથી કાયમ ગુંથાયેલ પરિવાર મારો
લાગણીમાં અત્યંત જોડાયેલ પરિવાર મારો
કોઈ પણ સફરમાં છે અાગળ થવા તત્પર,
દુઃખમાં હમેશા સાથે બંધાયેલ પરિવાર મારો
મળી ના શકાય ભલે અાનંદમાં, પણ છે,
બધાના પ્રેમથી છલકાયેલ પરિવાર મારો