ભક્તિ
ભક્તિ
જ્ઞાનવિના ભક્તિ તે અશી,
ભસ્તે શ્વાને જેમ ઉઠે નશી;
લારે લાર જેમ ચાલ્યે સોર,
ત્યાં કોણે દીઠો તો ચોર;
જે જેણે દીઠું સાંભળ્યું,
અખા તે તે વળણે વળ્યું.
જ્ઞાનવિના ભક્તિ તે અશી,
ભસ્તે શ્વાને જેમ ઉઠે નશી;
લારે લાર જેમ ચાલ્યે સોર,
ત્યાં કોણે દીઠો તો ચોર;
જે જેણે દીઠું સાંભળ્યું,
અખા તે તે વળણે વળ્યું.